Welcome to our Upvan Hospital,Palanpur

  • bg4
  • bg4
  • bg4
  • bg4
  • bg4

Welcome to the Upvan Hospital & IVF Centre

Upvan Hospital & IVF center is a mission – critical hospital that strives to deliver exceptional quality and compassionate care to each patient and family. We devoted our skill and knowledge for betterment of Treatment and Healthy Care of the people at very affordable charges.

Our Services

Obstetric Care Center

2D-3D Sonography

Endoscopy Center

IVF Center

India's First Labour ICU with Continuous Central Electronic Fetal Monitoring System

ઓબ્સ્ટેટ્રીક એચ.ડી.યુ. ની વિશેષતાઓ

મિત્રો આપને જણાવતાં સહર્ષ આનંદની લાગણી અનુભવીએ છીએ કે માતા તથા બાળકના સ્વાસ્થ્યની ઉત્તરોત્તર વઘુ કાળજી રાખવાની અમારી ફરજ રૂપે એક નવું ઓબ્સ્ટેટ્રીક યુનીટ-ડીલીવરી સ્યુટ / ઓબ્સ્ટેટ્રીક એચ.ડી.યુ. આપની સેવા પ્રસ્તુત કરીએ છીએ. જેનો હેતુ ડીલીવરીની પ્રક્રિયાને શકય એટલી સરળ,પીડા રહીત અને આનંદદાયક્ બનાવી માતા અને બાળકના સંપૂર્ણ સ્વારથ્ચની કાળજી રાખવાનો છે.

  • ઓબ્સ્ટેટ્રીક એચ.ડી.યુ.(Obstetric HDU) Ministry of Health & Family Welfare, Government of India ની ગાઈડ લાઈન મુજબનું યુનિટ / લેબર આઈ.સી.યુ.
  • કોમ્પ્યુટરાઈઝડ સેન્ટ્રલ ફીટલ સીસ્ટમ (ઈન્ડીયામાં સૌપ્રથમ) ડીલીવરી પ્રોસેસ દરમ્યાન બાળકના ઘબકારા નું કંટીન્યુઅસ ફીટલ મોનીટરીંગ.
  • એક પેશન્ટ જોડે એક નર્સિગ સ્ટાફ્ની સુવિધા.
  • ડીલીવરીની પ્રક્રિયાનું એક્સપર્ટ ગાયનેકોલોજિસ્ટ દ્વારા સતત અવલોકન અને માર્ગદર્શન.
  • એનેસ્થેટીસ્ટ અને નીયોનેટોલોજીસ્ટની જરૂર પડયે ત્વરીત હાજરી.
  • ડીલીવરી પીડા રહિત બનાવવા માટૅ જુદા જુદા ઓપ્શન હાજર.
  • ડીલીવરી પ્રક્રિયા દરમ્યાન જુદી જુદી પોઝીશનથી ડીલીવરીને સરળ અને ઝડપી બનાવવી.
  • દરેક દર્દીની સંપૂઈ પ્રાઈવેસીનું ધ્યાન તથા ટોઈલેટ અને શાવરની વ્યવસ્થા.
  • હાઈરીસ્ક ડીલીવરી ને શકય એટલી કાળજી રાખવી તેમજ કોમ્પ્લીકેશન અટકાવીને નોર્મલ બનાવવી.

Our Clinic Photos